Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અનિલ સી. કેલ્લાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શ્રી અનિલકુમાર ચીમનલાલ કેલ્લાનો જન્મ ૧૯૬૦ના વર્ષની ૨૧ ફેબ્રુઆરીએ થયેલ. આજે યશસ્વી જીવનના સાંઈઠમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ ભૂતકાળમાં બાર કાઉન્સિલના ચેરમેન તરીકે રહી ચૂકયા છે. ધારાશાસ્ત્રીઓના કલ્યાણની પ્રવૃતિમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યુ છે. કાયદા ક્ષેત્રે દાયકાઓનો અનુભવ ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૫૪૭૦૨૮૯

મો. ૯૮૨૫૦ ૧૬૭૭૬ - અમદાવાદ

ઈમેઈલઃ anilkella@yahoo.com

(11:46 am IST)