Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘના સભ્ય રાજુભાઇ ગજેરાનો જન્મ દિવસ

રાજકોટ તા.૨૦: ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘના કારોબારી સભ્ય અને રાજકોટ માર્કેટીંગ યાર્ડના કર્મચારી રાજુભાઇ ગજેરાનો આજે જન્મ દિવસ છે. તેમણે તેમના યશસ્વી જીવનના ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

તેઓ હાલ શિવધારા રેસીડેન્સીના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહયા છે. તેમના જન્મ દિવસ નિમિતે પરિવારજનો તેમજ શૈલેષભાઇ મુંગલપરા, દિનેશભાઇ વેકરીયા, જીતુભાઇ સાંગાણી, અતુલભાઇ અકબરી, મહેશભાઇ બદ્રકિયા, મનસુખભાઇ પરસાણા તથા સાગરભાઇ પાનસુરીયાએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

(3:39 pm IST)