Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

રવિ મકવાણાનો આજે જન્મદિવસ

રાજકોટઃ આહિર જ્ઞાતિના રવિ નરેશભાઇ મકવાણાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૨૦ વર્ષ પૂર્ણ કરી ૨૧માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે તેઓ યુવા ભાજપ કાર્યકર અને વોર્ડનં.૧ રમત ગમત સમિતિના ઇન્ચાર્જ છે રવિના જન્મદિને રવિ મકવાણા તેમજ મિત્રવર્તુળો તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે (મો.૯૬૩૮૫ ૦૧૫૯૫)

(4:13 pm IST)