Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ભવાની જવેલર્સવાળા વિરાજ પાલાનો જન્મદિવસ

 રાજકોટઃ ગીરીશભાઇના લાડકવાયા એવા ભવાની જવેલર્સવાળા વિરાજભાઇ પાલાનો આજે જન્મદિવસ છે. સમાજ સેવાની મોખરે અને મળતાવડા સ્વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. તેમના મો. ૮૮૧૦૦ ૪૪૪૪૪ છે.

(4:15 pm IST)