Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

દ્વારકા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. પી. વાઘેલાનો જન્મદિન

રાજકોટઃ. દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એ.પી. વાઘેલાનો જન્મ ૧૯૬૨ના વર્ષમાં ૧૧ ફેબ્રુઆરીએ થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ સૌરાષ્ટ્રમાં લીંબડી અને લખતરમાં તાલુકા વિકાસ અધિકારી તથા બોટાદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. મૂળ ખેડા જિલ્લાના વતની છે.

મો. ૯૪૨૭૪ ૬૩૫૫૮ - ખંભાળિયા

(10:19 am IST)