Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

કાયદા વિભાગના ડે. સેક્રેટરી જે. એલ. વાળાનો જન્મદિન

રાજકોટઃ. રાજ્યના કાયદા વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી જે.એલ. વાળાનો જન્મ તા. ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજ્ય ક્ષેત્રે અનુસ્નાતક ઉપરાંત એલ. એલબી.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૯૦૮

મો. ૯૪૨૭૬ ૨૨૧૦૯ - ગાંધીનગર

(9:31 am IST)