Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ચોટીલાના પત્રકાર જીજ્ઞેશ શાહનો જન્મદિન

ચોટીલા, તા.૨૦: ચામુડાધામ ચોટીલામાં રહેતા અને ખુબજ નાની ઉમરે તસવીરો થકી અખબારી જગતમાં પોતાની વિશેષ નામનાં હાસલ કરનાર જીજ્ઞેશ શાહનો આજે ૨૦મી નવેમ્બરનાં જન્મદિવસ છે.

પ્રિન્ટ, ઇલેકટ્રોનિકસ અને ઇ મિડીયામાં તેમજ પ્રાદેશિકથી આંતરરાષ્ટ્રીય મિડીયા જગતમાં તેઓએ કામગીરી થકી એક આગવી ઓળખ ઊભી કરી છે. અનેક અખબારી સંસ્થાઓ સાથે આજે પણ કાર્યરત છે.

૧૯૭૪માં રાણપુરમાં જન્મેલા જીજ્ઞેશભાઇનો આજે ૪૫માં વર્ષમાં મંગળ પ્રવેશ થાય છે. ત્યારે તેમનો મિત્ર ચાહક વર્ગ તરફથી તેઓને શુભકામનાઓ આપવામાં આવી રહેલ છે. તેમનો મો. નં ૯૮૨૫૫૮૦૯૫૮ છે.

(1:35 pm IST)