Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

વેર હાઉસીંગ નિગમના એમ.ડી. સંજય નંદનનો જન્મદિન

રાજકોટ: ગુજરાત સ્ટેટ વેર હાઉસીંગ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટર શ્રી સંજય નંદનનો જન્મ તા. ૧૬ નવેમ્બર ૧૯૬૩ના દિવસે થયેલ. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મૂળ ઉતરપ્રદેશના વતની અને ૧૯૮૮ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

મો. ૯૯૭૮૪ ૦૫૬૮૨ ગાંધીનગર

 

(12:22 pm IST)