Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભાજપના રાજયસભાના સભ્‍ય શંભુપ્રસાદ ટુંડિયાનો જન્‍મદિન

રાજકોટ : ભાજપના રાજયસભાના સભ્‍ય ઝાંઝરકાસના મહંત શ્રી શંભુપ્રસાદ ટુંડિયાનો જન્‍મ તા. ૧પ નવેમ્‍બર ૧૯૭૦ના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સંસદની રેલ્‍વેની સ્‍ટેન્‍ડિંગ કમીટીના સભ્‍ય છે. અગાઉ ધારાસભ્‍ય તરીકે રહી ચુક્‍યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઉચ્‍ચ અભ્‍યાસ કરેલો છે. અગાઉ પાર્ટીના પ્રદેશ ઉપાધ્‍યક્ષ હતા. હાલ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્‍યક્ષની મહત્‍વની જવાબદારી સંભાળી રહ્યા છે. આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. મો. ૯૯ર૪ર રરર૯૪ અને ૯૯રપ૦ રરર૯૪ ઝાંઝરકા.

(12:20 pm IST)