Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

જસ્મીન મકવાણાનો આજે જન્મદિવસ

રાજકોટઃ વોર્ડનં-૮ના યુવા મોરચાના પ્રમુખ જસ્મીન મકવાણાનો આજરોજ જન્મદિવસ છે. તેઓના જન્મદિને કમલેશભાઈ મીરાણી, સુરેન્દ્રનગર લોકસભાના ઈન્ચાર્જ નીતિનભાઈ ભારદ્વાજ, ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી વિ.એ શુભેચ્છા પાઠવી છે. (મો.૮૮૬૬૭ ૫૮૬૫)

(3:31 pm IST)