Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ભરૂચના જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાનો જન્મદિન

રાજકોટ :. ભરૂચના જિલ્લા કલેકટર શ્રી રવિકુમાર અરોરાનો જન્મ ૧૯૭૩ના વર્ષની ૨૪ સપ્ટેમ્બરે થયેલ. આજે ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૦૬ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી, નવસારી કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૬૪૨-૨૪૦૬૦૦,

મો. ૯૯૭૮૪ ૦૬૨૦૫ - ભરૂચ

(11:38 am IST)