Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કાલે પાટણના ડી.ડી.ઓ રાજેષ રાજયગુરૂનો જન્મદિન

રાજકોટઃ પાટણના જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેષી શ્રી રાજયગુરૂનો જન્મ ૨૩ સપ્ટેમ્બર ૧૯૬૦ના દિવસે થયેલ. આવતીકાલે ૫૯માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ રાજકોટનાજ વતની છે ૨૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ રાજય ચૂંટણી પંચ સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી છે

ફોન.નં.૦૨૭૬૬-૨૩૨૯૩૬,

મો.૯૯૭૮૪ ૦૬૨૪૩ - પાટણ

(3:27 pm IST)