Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

છોટા ઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજનો જન્‍મદિન

રાજકોટ : મધ્‍ય ગુજરાતના છોટા ઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજનો જન્‍મ ૧૯૮૯ ના વર્ષની ર૦ સપ્‍ટેમ્‍બરે થયેલ. આજે ૩૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ઝારખંડના પાલમાં જિલ્લાના ભીલાસ ગામના વતની અને ર૦૧૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ પાટણમાં સટલીમેન્‍ટરી મદદનિશ કલેકટર અને સાવલી (વડોદરા)માં મદદનિશ કલેકટર પદે રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૬૬૯ ર૩૩રપ૧    મો. ૯૯૭૮૪ ૦૬૪૬૮ છોટા ઉદેપુર

(3:07 pm IST)