Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ફ્રેન્ડસ ગ્રુપના મુકેશ માધુનો જન્મદિવસ

રાજકોટ : ફ્રેન્ડસ ગ્રુપના સંચાલક શ્રી મુકેશ માધુનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ આજે પોતાનો જન્મદિન સેવામય રીતે ઉજવશે.(૩૭.૧૯)

(4:40 pm IST)