Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કુવાડવાના સરપંચ સંજયભાઇ પીપળીયાનો કાલે જન્મદિન

કુવાડવા તા ૧૫ : કુવાડવાના સરપંચ સંજયભાઇ પીપળીયાનો કાલે તા. ૧૬ ને રવિવારે જન્મ દિવસ છે.

સંજયભાઇ પોલાભાઇ પીપળીયાનો કાલે ૪૦ માં વર્ષમાં પ્રવેશ થશે. કુવાડવા ગામના વિકાસ માટે તેઓ સતત કાર્યરત છે. સંજયભાઇ પીપળીાના મો ૯૮૯૮૩ ૯૪૪૪૫) ઉપર જન્મદિવસની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા વર્ષા થઇ રહેી છે.(૩.૪)

(12:06 pm IST)