Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

કાયદા વિભાગના ઉપસચિવ ડી.બી. નિમાવતનો જન્મદિન

રાજકોટઃ કાયદા વિભાગના ઉપસચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી ડી.બી. નિમાવતનો જન્મ તા.૨૧ જુલાઇ ૧૯૮૧ના દિવસે થયેલ. આજે ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.એ.બી.એડની પદવી ધરાવે છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૫૯૮૫

મો. ૯૮૨૪૨ ૧૦૭૧૩ ગાંધીનગર.

(12:46 pm IST)