Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

યુવા એડવોકેટ ચિરાગ કકકડ નો ૨૭મા વર્ષમાં મંગલ પ્રવેશ : શુભેચ્છાનો વરસાદ

રાજકોટના યુવા એડવોકેટ શ્રી ચિરાગ એમ. ક્કકડ કે જેઓ વકીલાતમાં ક્રિમીનલ, સિવીલ તેમજ મેટ્રોમોનીયલ કેસોની છેલ્લા ચાર વર્ષથી રાજકોટના એડવોકેટ એન્ડ નોેટરી શૈલેષ એમ. ભટ્ટ તેમજ ધર્મેન્દ્ર જે. ભટ્ટ સાથે પ્રેકટીશ કરી રહ્યા છે, તેઓ આજે જીવનના ૨૬ વર્ષ પુર્ણ કરી ૨૭ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા હોય, આજે તેમના જન્મ દિવસે તેમને વકીલ મંડળ અને વિશાળ મિત્ર મંડળ તરફથી હાર્દિક શુભેચ્છાઓ તેમજ કકકડ પરિવાર તથા રઘુવંશી સમાજ તરફથી તેમને તેમના મોબાઇલ નં. ૯૬૨૪૮ ૮૮૩૮૮ પર શુુભકામના  પાઠવવામા  આવી હતી.

(12:39 pm IST)