Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ચાર્ટડ એકાઉન્ટન્ટ બ્રીજેશભાઇ કોટકનો જન્મદિવસ

નવાગઢ તા.૨૦: રાજકોટના યુવા સીએ બ્રીજેશભાઇ કોટકનો આજે જન્મદિવસ છે.

હકારાત્મક અભિગમ ધરાવતા બ્રીજેશભાઇ રાજકોટ મોટી ટાંકી તથા આફ્રીકામાં પોતાની ઓફીસ ધરાવે છે. તીવ્ર મહત્વાકાંક્ષા જોખમો ઉઠાવવાની હિંમત સ્વસ્થ ચિતે વિચારવાની ક્ષમતા રાખતા બ્રીજેશભાઇને મો. ૯૮૨૫૮ ૪૦૮૦૧ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(12:38 pm IST)