Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ભાવનગરના એ.એસ.આઇ. ગુલાબસિંહનો જન્મદિન

ભાવનગર તા ૨૦ : એ.એસ.આઇ. ગુલાબસિંહ જાડેાજાનોે આજે જન્મદિન છે.તેઓ શુભદિને ૫૩ વર્ષ પુરા કરી ૫૪માં વર્ષમાં પ્રવેશ કરે છે.

ભાવનગર જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ-ક્રાઇમ બ્રાન્ચ, ઘોઘારોડ પોલીસ સ્ટેશન,  વરતેજ પોલીસ સ્ટેશન,અલંગ પોલીસ સ્ટેશન, બોટાદ વિગેરે તેેમજ પૂર્વ ગુજરાત રાજયની વિજીલન્સ સ્કવોડમાં ફરજ બજાવેલ, પૂર્વ એસ.પી. હસમુખભાઇ પટેલ સાથે ફરજ બજાવેલ છે. મુળ ગામ ગુંદા, તાલુકો કાલાવડના વતની છે.

(11:37 am IST)