Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

રાજકોટના કલેઇમ પ્રેકટીશનર જીતેન્દ્ર રાવલનો જન્મ દિવસ

રાજકોટ તા ૧૯ : રાજકોટના યુવા એડવોકેટ જીતેન્દ્ર એમ. રાવલનો આજે જન્મ દિવસ છે. તા ૧૯/૭/૧૯૭૦ ના રોજ જન્મેલા જીતુભાઇનો આજે જીવનકાળના ૪૦ વર્ષ પુરા કરીને ૪૮ માં વર્ષમાં પ્રવેશ કરે છે.

છેલ્લા ૧૮ વર્ષની વકીલાત ક્ષેત્રે પ્રવૃત છે. સીવીલ, કલેઇમ,ક્રીમીનલ,રેવન્યુ તેમજ સહકારી ક્ષેત્રના  કેસોની પ્રેકટીશ કરી રહ્યા છે.ગુજરાત રાજયની સહકાર વિભાગની પેનલમાં એડવોકેટ તરીકે કામગીરી બજાવી રહ્યા છે આજે તેમના જન્મદિને સગા,સ્નેહીઓ દ્વારા તેઓને તેમના

 મો.નં. ૯૮૨૪૨ ૮૮૩૩૮ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.

(3:42 pm IST)