Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

લીલીછમ્મ લાગણીના માણસ અમિત ઠાકરઃ હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રીશ્રી અમિત ઠાકર આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ ૧૯૭૧ ના વર્ષની ૧૭ જુલાઇએ થયેલ. આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જાહેર જીવનનો પ્રારંભ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના માધ્યમથી કરેલ. એલ. જે. કોમર્સ કોલેજ અમદાવાદના જનરલ સેક્રેટરી ગુજરાત યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્ય, યુવા ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખ વગેરે સ્થાનો પર યશસ્વી કામગીરી કરી ચૂકયા છે. તેઓ દાહોદના ભાજપના પ્રભારી છે. પ્રભાવ શાળી વકતા છે. ફોન નં. ૦૭૯ ર૬૯ર૦રપ૯

મો. નં. ૯૮ર૪૦ ૭૬૭૪૬ અમદાવાદ (પ-૩૪)

(4:20 pm IST)