Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

બાલાસિનોરના પ્રાંત અધિકારી અનન્યા દાસનો જન્મદિન

રાજકોટ :.. મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે મદદનિશ કલેકટર તરીકે (પ્રાંત અધિકારી) ફરજ બજાવતા કુ. અનન્યા દાસનો જન્મ તા. ૧૭ જૂલાઇ ૧૯૯૦ ના દિવસે થયેલ. આજે ર૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ આસામના વતની અને ર૦૧પ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. (પ-૩૪)

ફોન નં. ૦ર૬૯૦ - ર૬૬પ૦૦

મો. ૭પ૬૭૦ ૧૦૭૦૯ બાલાસિનોર

(4:19 pm IST)