Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખના પૌત્ર 'શુભમ'નો આજે જન્મદિવસ

રાજકોટઃ માતા- દિપાબેન, પપ્પા- સ્વ.રિતેષભાઈ પારેખનાં પુત્ર શુભમનો આજે જન્મદિવસ છે. જીવનનાં ૧૫ વર્ષ પુર્ણ કરી ૧૬માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે. દાદા રાજકોટ શહેર ભાજપના કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, દાદી શહેરના વોર્ડ નં.૭ના કોર્પોરેટર મીનાબેન પારેખ, નાના હર્ષદભાઈ ગોટેચા, નાની- સ્વ.કુસુમબેન, કેનેડા સ્થિત ફઈબા- લીઝાબેન પડીયા, ફુઆ- જીજ્ઞેશભાઈ પડીયા, નાનોભાઈ- અર્જુન સહીતના સાથે પારેખ તથા ગોટેચા પરિવાર દ્વારા આજે અનિલભાઈ પારેખના મો.૯૪૨૭૪ ૯૭૫૯૬ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(4:21 pm IST)