Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

તાલુકા પોલીસ મથકના કોન્સ. અશોક ડાંગરનો આજે જન્મ દિવસ

રાજકોટઃ શહેર તાલુકા પોલીસ મથકના ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં કોન્સ. અશોકભાઇ સવજીભાઇ ડાંગરનો આજે જન્મદિવસ છે. સફળ કારકિર્દીના ૩૪ વર્ષ તેણે પુરા કર્યા છે. સ્ટોન કિલરના રહસ્યમય ગુનાને ઉકેલવામાં અશોકભાઇએ મહત્વની કામગીરી કરી હતી. તેમને જન્મદિવસ નિમિતે મો. ૮૦૦૦૦ ૪૮૪૮૨ ઉપર શુભકામના મળી રહી છે.

(3:59 pm IST)