Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

અમદાવાદ સંદેશના ક્રાઈમ રિપોર્ટર દિર્ઘાયુ વ્યાસનો આજે જન્મદિવસ

રાજકોટઃ અમદાવાદ સંદેશ ન્યુઝ પેપરના ક્રાઈમ રિપોર્ટર શ્રી દિર્ઘાયુ વ્યાસનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૩૧ વર્ષ પૂર્ણ કરી ૩૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓની એકસકલુઝીવ સ્ટોરીઝ ન્યુઝ પેપરમાં અવાર- નવાર પ્રસિધ્ધ થાય છે. દિર્ઘાયુભાઈના જન્મદિને મો.૮૫૧૧૭ ૯૬૭૦૪ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:56 pm IST)