Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટનો કાલે જન્મદિવસ

રાજકોટઃ મહાનગર પાલીકાના વિરોધપક્ષ કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યાલય મંત્રી તરીકેનો હોદો સંભાળતા વિરલભાઇ ભટ્ટે (બીકોમ, એલએલબી) આજે પોતાના જીવનના રપ વર્ષ પુર્ણ કરી ર૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. વિદ્યાર્થીકાળથી જ રાજકીય ક્ષેત્રે જોડાયેલા વિરલભાઇએ પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆતમાં યુથ કોંગ્રેસ  તથા સેવાદળના મહામંત્રી તરીકે કરી હતી અને જવાબદારી બાખુબ રીતે સંભાળી ચુકયા છે.

તેઓ પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાના કાર્યકાળમાં તેમજ હાલ વર્તમાન વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાના માર્ગદર્શન હેઠળ કાર્યાલય મંત્રીની જવાબદારી સંભાળે છે અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે એક જવાબદાર અને ફરજનિષ્ઠ કોંગ્રેસી કાર્યકર તરીકે સેવા આપી રહયા છે.

આજે તેમના રપ માં જન્મદિવસ નિમિતે ચો તરફથી તેમને (મો. ૯૩૭૭૭ ૩૦પપપ) પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહયો છ. કોંગ્રેસના અગ્રણીઓ, કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ, કાર્યકારી પ્રમુખ મહેશભાઇ રાજપુત, વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પ્રદેશ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી, હેમાંગભાઇ વસાવડા, પ્રદીપભાઇ ત્રિવેદી, જીતુભાઇ ભટ્ટ, તમામ કોર્પોરેટરશ્રીઓ ઘનશ્યામસિંહ જાડેજા, વિજયભાઇ વાંક, જયંતીભાઇ બુટાણી, પ્રભાતભાઇ ડાંગર, મયુરસિંહ જાડેજા, નીલેશભાઇ મારૂ, ઠાકરશીભાઇ ગજેરા, અતુલભાઇ રાજાણી, દિલીપભાઇ આસવાણી, રવજીભાઇ ખીમસુરીયા, સુરેશભાઇ ગરૈયા, નીલેશભાઇ હેરભા વગેરે શિક્ષણ સમીતી સભ્યો શહેર આગેવાનોશ્રી અશોકસિંહ વાઘેલા, કેયુરભાઇ મસરાણી, ઇન્દુભા રાઓલ, રણજીતભાઇ મુંધવા, શરદભાઇ તલસાણીયા, રાજદીપસિંહ જાડેજા, નીતીનભાઇ ભંડેરી, હિરેનભાઇ ખીમાણીયા, સુરજભાઇ ડેર, જગદીશભાઇ સખીયા, વિનોદભાઇ ચૌહાણ, ગજેન્દ્રસિંહ ઝાલા, ચંદ્ેશ રાઠોડ, રમેશ પરમાર, કુરજીભાઇ સાવલીયા, જયેશભાઇ વાઘેલા તમામ વોર્ડ પ્રમુખો, પ્રભારીઓ, સેલના પ્રમુખો, શહેરના હોદેદારો અને મનપાના અધિકારીઓ તેમજ સ્ટાફ સહીતનાઓએ પણ આજે વિરલભાઇના જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવી છે. (૪.૧૩)

(3:49 pm IST)