Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

વડોદરા ડી.આર.ડી.એ. નિયામક બી.બી. ચૌધરીનો કાલે બર્થ ડે

રાજકોટઃ વડોદરા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક (અધિક કલેકટર) શ્રી બી.બી.ચૌધરીનો જન્મ ૧પ જુલાઇ ૧૯૬૭ના દિવસે થયેલ. આવતીકાલે તેમને બાવનમું વર્ષ બેસશે. તેઓ અગાઉ જૂનાગઢ સ્ટેમ્પ ડયુટીમાં નાયબ કલેકટર તરીકે રહી ચૂકયા છે. આ પૂર્વ તાપી ગ્રામ વિકાસ એજન્સીમાં નિયામક પદે હતા. ફોન નં.૦૨૬પ-૨૨૩૨૩૨, મો.૯૪૨૮૮ ૮૪૨૮૭ વડોદરા

(12:41 pm IST)