Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

સ્માર્ટ રાજકોટ, સ્માર્ટ કમિશનર, કાલે બંછાનીધિ પાનીનો બર્થ ડે

રાજકોટ : મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનીધિ પાનીનો આવતીકાલે ૧પ જૂલાઇએ જન્મદિન છે. તેઓ કાલે ૪૩ માં વર્ષમાં પ્રવેશ કરશે. (જન્મ ૧૯૭૬).

મૂળ ઓરિસ્સાના વતની શ્રી બંછાનીધિ પાની ર૦૦પ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ અંજાર (કચ્છ) માં મદદનીશ કલેકટર, અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા અને ભાવનગરમાં જિલ્લા કલેકટર તરીકે રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૮૧ રર૩૯૯૭૩

મો. નં. ૯૭૧૪પ ૦૩૭૦૧ રાજકોટ

(12:41 pm IST)