Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ટેકનિકલ શિક્ષણના ડે.સેક્રેટરી રોનક મહેતાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના શિક્ષણ વિભાગમાં નાયબ સચિવ (ટેકનિકલ શિક્ષણ) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી રોનક એમ.મહેતા આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમના જન્મ ૧૯૭૦ના વર્ષની ૧૩ જુલાઇએ થયેલ. આજે ૪૯માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. આ અગાઉ તેઓ નાગરિક પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા હતા.

મો.૯૯૭૮૪ ૨૭૮૭૯ ગાંધીનગર

(11:36 am IST)