Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સાવરકુંડલાના યુવા વેપારી અગ્રણી જતીન સુચકનો જન્‍મદિન

સાવરકુંડલાઃ પંથકમાં વેપાર અને કન્‍ટ્રકશન ક્ષેત્રે નાની ઉંમરમાં જ નામના મેળવનાર રઘુવંશી સમાજના યુવાન જતીનભાઇ ચંદુભાઇ સુચકનો આજે જન્‍મદિવસ છે. યશસ્‍વી જીવનના ૪૦ વર્ષ પુરા કરી ૪૧માં વર્ષમાં પ્રવેશી રહ્યા છ.ે
હસમુખો અને મિલનસાર સ્‍વભાવ ધરાવતા જતીનભાઇ સુચક બહોળો મિત્ર વર્ગ ધરાવે છે જનીત સુચક ધાર્મિક ભાવના ધરાવતા હોય સંતો-મહંતોના પણ કૃપાપાત્ર હોય આજે તેના જન્‍મ દિવસે સંતો-મહંતો, મિત્રો-શુભેચ્‍છકો મો.૯૮ર૪ર ર૬૬૩૮ ઉપર શુભેચ્‍છા વરસાવી રહ્યા છે

 

(1:06 pm IST)