Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પ્રદેશ કોગ્રેસ પૂર્વ સહમંત્રી ગોપાલ અનડકટનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર કોગ્રેસ અગ્રણી, પ્રદેશ કોગ્રેસ પૂર્વ સહમંત્રી તરીકે રાજકીય ફરજ નિભાવતા પ્રજાના પ્રશ્ને સતત લડતા રહેતા ગોપાલભાઇ અનડકટનો આજે જન્મદિવસ છે. તેઓ સનરાઇઝ ગ્રુુપના પ્રમુખ તથા રામેશ્વર મંદિરના ટ્રસ્ટી પણ છે. તઓ૪૪ વર્ષ પૂર્ણ કરી ૪૫ વર્ષમાં પ્રવેશ કરેલ છે. લોકડાઉનમાં અનાજ કિરાણાના વિતરણ કરી છેવાડાના માનવી સુધી સેવા પહોંચાડી હતી. આ ઉપરાંત મોંઘવારી, ઇ-મેમોની પઠાણી ઊઘરાણી, સહિતના પ્રશ્ને લડત આપી હતી. મો.નં. ૯૮૨૪૨૯૩૯૪૦ /૮૦૦૦૦૦૩૦૦૩

(3:09 pm IST)