Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અમરેલી લેઉવા પટેલ સમાજના અગ્રણી નિલેશ દેસાઈનો આજે જન્‍મદિન

 રાજકોટઃ અમરેલીના લેઉવા પટેલ સમાજનાં અગ્રણી અને વિવિધ સેવાકીય ટ્રસ્‍ટમાં ફરજ બજાવનાર નિલેશ દેસાઈનો આજે જન્‍મદિવસ છે. તેઓ નિદોર્ષ પશુ, પક્ષીઓ તેમજ જરૂરિયાતમંદો માટે આર્થિક મદદ કરીને પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. તેઓ ૪૧ વર્ષ પુર્ણ કરી ૪૨ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મો.૯૮૯૮૧ ૩૬૦૭૭

 

(11:10 am IST)