Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ધોરાજી શહેર ભાજપ ઉપપ્રમુખ વિજયભાઇ અંટાળાનો જન્મ દિવસ

ધોરાજી : સેવાભાવી અને શહેર ભાજપના ઉપપ્રમુખ વિજયભાઇ અંટાળા તેમનો જન્મદિન સેવાકીય પ્રવૃતીઓ કરી ઉજવશે. હનુમાન ટ્રસ્ટના મીત્રો ભાજપ પરીવાર ખોડલધામ પરીવારે વિજયભાઇ અંટાળાને ટેલીફોનિક શુભેચ્છાઓ પાઠવેલ હતી. અને સેવાઓને બીરદાવી છે. તેમના મો. ૯૪ર૬૮ ૮૦૩૭ર ઉપર જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે.

(12:58 pm IST)