Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

પડધરી તાલુકા ભાજપ ઉપપ્રમુખ સતુભા જાડેજાનો આજેે જન્મદિન

પડધરી તા.૨૬: સતુભા જાડેજાનો જન્મ ખાખડાબેલા ગામે થયેલ છે. આજકોજ તા.૨૭ના ૫૩માં વર્ષમાં પ્રવેશ્યો. પડધરી તાલુકામાં ધાર્મિક અને સામાજિક કાર્યકર છે. વ્યવસાયમાં એલ.આઇ.સી. એજન્ટ સી.એમ. કલબ મેમ્બર (એમ.ડી.આર.ટી.)ની પદવી ધારણ કરે છે.સેવા સમર્પણ એસોશીએશન, શાખા-૮૧૧માં પ્રમુખ પદ ધરાવે છે. જન્મદિવસે નાના-નાના બાળકોને ફુડપેકેટ આપી ઉજવશે. તેમના મો.નં.૯૮૨૫૮ ૦૩૩૧૪ છે.

(11:34 am IST)