Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ અને કલેકટર

કેન્દ્રના પ્રાથમિક શિક્ષણ સચિવ અનિતા કરવાલનો જન્મદિન

રાજકોટ : ભારત સરકારના માનવ સંશોધન વિભાગમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇ.એ.એસ. (૧૯૮૮) અધિકારી શ્રીમતી અનિતા કરવાલનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રર્વેશ કર્યો છે. તેણી મૂળ પંજાબના ચંદીગઢના વતની છે. ભૂતકાળમાં રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર અમદાવાદમાં કલેકટર, સ્પીપામાં નિયમાક, રાજ્યમાં મુખ્ય ચૂંટણી અધિકારી, શિક્ષણ વિભાગમાં સચિવ, કેન્દ્રમાં સી.બી.એસ.ઇના ચેરપર્સન વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોનં ન. ૦૧૧-૨૨૪૬૭૨૬૩

મો. ૯૯૭૮૪ ૦૬૧૧૦ નવી દિલ્હી.

(11:30 am IST)