Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જૂનાગઢના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

વાહન વ્યવહાર કમિશનર રાજેષ માંજુનો જન્મદિન

રાજકોટ : રાજ્યના વાહન વ્યવહાર કમિશનર શ્રી રાજેશ માંજુનો જન્મ તા. ૨૦ જુલાઇ ૧૯૭૭ના દિવસે થયેલ આજે ૪૫માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.  તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૨૦૦૪ ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. અગાઉ ડાંગ, જૂનાગઢ અને પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, પાટણમાં કલેકટર, રાજ્યમાં યુવા સેવા સાંસ્કૃતિક કમિશનર, સુરતમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, નાણા ખાતામાં સંયુકત સચિવ, મધ્ય ગુજરાત વીજ કંપની વડોદરામાં મેનેજીંગ ડીરેકટર વગેરે પદ રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૩૬૧

મો. ૯૯૧૩૫ ૦૮૬૦૬ ગાંધીનગર

(10:21 am IST)