Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પ્રાદેશિક નગરપાલિકા કમિશનર આર.આર.ડામોરનો જન્‍મદિન

રાજકોટ : મૂળ દાહોદના વતની અને હાલ ભાવનગર ખાતે નગરપાલિકાઓની પ્રાદેશિક કચેરીના અધિક કલેકટર તરીકે કાર્યરત શ્રી આર.આર.ડામોરનો જન્‍મ તા. ૫ ઓગષ્‍ટ ૧૯૬૮ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેઓ ભૂતકાળમાં ભાવનગર અને કચ્‍છમાં જિલ્લા પુરવઠા અધિકારી, જૂનાગઢમાં નિવાસી નાયબ કલેકટર, ધ્રોલમાં પ્રાંત અધિકારી, રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) મુખ્‍ય કારોબારી વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. (૨૨.૧૬)

મો. ૮૪૬૦૦ ૫૫૫૫૫ ભાવનગર

(11:03 am IST)