Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગોંડલના ભાજપના આગેવાન દિલીપભાઈ સોજીત્રાનો જન્‍મદિવસ

ગોંડલ, તા.૩: મુળ મોટા દડવાના અને હાલ ગોંડલ કાર્યક્ષેત્ર ધરાવતા ભારતીય જનતા પાર્ટીના આગેવાન દિલીપભાઈ સોજીત્રાનો આજે જન્‍મદિવસ છે. જીવન ડગરના ૪૯ વર્ષ પુર્ણ કરી ૫૦મા વર્ષમા પ્રવેશી રહ્યા છે. સંકલનના માણસ ગણાતા દિલીપભાઈ તેમના મીતભાષી સ્‍વભાવથી ગોંડલ પંથકમા બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. અનેક સામાજિક, સેવાકીય સંસ્‍થાઓમા ધબકી રહેલા દિલીપભાઈ સોજીત્રાના જન્‍મદિવસ નિમિતે તેમના મો.નં. ૯૭૨૫૭૦૦૧૦૦ ઉપર ઢગલાબંધ શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:33 am IST)