Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સાવરકુંડલા મુસ્લિમ યુવા અગ્રણી ચૌહાણનો જન્મદિવસ

સાવરકુંડલા, તા. ૧ :  પ્રેસ કલબ ના પ્રમુખ ઈકબાલ ગોરી ના જમાઈ અને યુવાન એડવોકેટ સાહિલ ભાઈ ચૌહાણ ના નાના ભાઈ અને સુન્ની મુસ્લિમ સમાજના યુવાનોના આગેવાન મુતુફા ચૌહાણ નો આજે જન્મદિવસ છે. તેનો ર૭માં વર્ષમાં પ્રવેશ થયો છે.  મુતુફા ચૌહાણ નાની ઉમરમાં અનેક સુખદ સમાધાન કરાવીયા તેમજ કુદરતી આફત માં તેમજ કોરોના વાયરસમાં લોકો ને ખૂબ જ ઉપયોગી બનેલ હાલ લોકોના કામ કરવામાં કોય પણ સ્વાર્થ વિના ઉપયોગી બની સેવા ઓ પુરી પાડે છે મુતુફા ચૌહાણ જીવન માં મોટા માં મોટો કોઇ શોખ હોય તો તે છે લોકો ને ઉપયોગી બનવું અને સેનિટેશન નો કોર્સ કરેલ છે સાથે સાથે ગ્રેજ્યુશન પણ પુરૃ કરેલ છે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના તેમના મિત્રો વર્તુળો સગા સબંધી શુભેચ્છા આપવા આતુર બન્યા છે તેમની મોબાઈલ નંબર ૯૪૨૭૯ ૩૪૪૯૦ છે.

(1:40 pm IST)