Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જુનાગઢ સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન હરેશ પરસાણાનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧ : જુનાગઢ મહાનગરપાલિકાના સ્‍ટેન્‍ડીંગ કમીટીનાં ચેરમેન હરેશભાઇ પરસાણાનો આજે જન્‍મદિવસ છે.

જુનાગઢ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન તેમજ શહેરની અનેક કામગીરીની જવાબદારી હાલ ઉપાડી હાલ કોર્પોરેશનનાં વિકાસમાં નવી દિશા આપવાની આગવી સુઝ ધરાવતા અને લોકસેવા સતત પ્રયતનશીલ રહેતા એવા હરેશભાઇને આજે જન્‍મદિન નિમિતે તેમના શુભેચ્‍છકો મો.નં.૯૪ર૬૭ ૧૭૬૭૬ ઉપર શુભેચ્‍છા પાઠવી રહયા છે.

(1:22 pm IST)