Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

મુખ્‍ય માહિતી કમિશનર અમૃતભાઇ પટેલનો જન્‍મદિન

રાજકોટ : રાઇટ ટુ ઇન્‍ફોર્મેશનની વડી કચેરીમાં મુખ્‍ય કમિશનર તરીકે કાર્યરત આઇ.એ.એસ. કેડરના નિવૃત્ત અધિકારી શ્રી અમૃતભાઇ પટેલનો જન્‍મ તા. ૩૦ જુલાઇ ૧૯૫૯ના દિવસે થયેલ.

આજે યશસ્‍વી જીવનના ૬૪માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. ભૂતકાળમાં મુખ્‍યમંત્રી કાર્યાલયમાં નાગરિક પુરવઠા વિભાગમાં અન્‍ન આયોગ, શહેરી વિકાસ વિભાગ વગેરેમાં ફરજ બજાવી ચૂક્‍યા છે.

મો. ૯૯૭૮૪ ૦૬૦૦૭ ગાંધીનગર

(10:56 am IST)