Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

પૂજા હેન્ડલૂમવાળા ગીરધરલાલ અડવાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ અહીંના મવડી રોડ પર આવેલ પૂજા હેન્ડલુમવાળા ગીરધરલાલ અડવાણીનો આજે જન્મદિવસ છે. તા.૨૯/૭/૧૯૫૩ના રોજ જન્મેલા ગીરધરલાલ ૬૯ વર્ષ પૂર્ણ કરી ૭૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સીંધી લોહાણા સમાજના અગ્રણી છે અને છેલ્લા ૩૦ વર્ષથી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓને જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે.(મો.૯૩૨૭૫ ૫૩૬૩૬)

 

(10:48 am IST)