Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

શહેર ભાજપ વોર્ડ નં.ર ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલનો કાલે જન્મદિન

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં.ર નાં ભૂતપૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલનો આવતીકાલે તા. ર૯ના જન્મદિવસ છે.ે તેઓ ૬૯ વર્ષ પૂર્ણ કરી ૭૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વ્યવસાયે વકીલ ક્ષેત્રે છેલ્લા રપ વર્ષથી કાર્યરત છે. રાજકોટ શહેર પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિનાં મેમ્બર, રેષકોર્ષ પાર્ક પરિવાર પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ કવી કલાપી  (લાઠી સ્ટેટ) ના વંશજ છે. આ શુભદીને મિત્રવર્તુળ, પરિવારજનો તથા રેષકોર્ષ પાર્કના રહેવાસીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા રાજેન્દ્રસિંહ ગોહિલના મો. ૯૮રપ૧ ૬રર૩પ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:09 pm IST)