Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

પાટણની નેશનલ કોલેજના સંચાલક મીરાબેન ચતવાણીનો જન્મ દિવસ

રાજકોટ તા. ર૮: રઘુવંશી વૈષ્ણવ સેવક, પ્રભુ પરાયણ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણના, નેશનલ કોલેજના સંચાલક એવા મીરાબ્હેન ચતવાણીનો કાલે તા. ર૯ ના શુક્રવારે જન્મ દિવસ છે. જન્મ દિવસના પ્રસંગે ભકતો, સેવકો, આગેવાનો, અમેરિકાથી ડો. ભુમિજાબેન ચતવાણી તથા દિપકભાઇ આહીયા, ભૈરવબેન આહીયા, દમયંતીબેન આહીયા, માનસીબેન ચગ, ભાવિનકુમાર ચગ, નલીનીબેન ચગ, કમલભાઇ, જયભાઇ ચતવાણી, રામભાઇ, કમળાબેન તથા મધુસુદનભાઇએ શુભેચ્છા પાઠવેલ છે.

(3:08 pm IST)