Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

રાજકોટના યુવા એડવોકેટ એ. એલ. ડાંગરનો આજે જન્મદિવસ

રાજકોટ, તા. ર૮ : રાજકોટ બાર. એસો.ના સભ્ય મળતા સ્વભાવના યુવા એડવોકેટ એ.એલ. ડાંગરનો આજ તા. ર૮-૦૭-ર૦રર ના રોજ જન્મદિવસ છે. તેમણે વકીલાત ક્ષેત્રે ૬ વર્ષની ઝળહળતી કારર્કિદી સીનીયર એડવોકેટ રોહિતભાઇ પી.મુંગરા તથા સતીષ પી. મુંગરા સાથે પૂર્ણ કર્યા બાદ તેઓએ રેવન્યુ ક્ષેત્રમાં જબરી સફળતા પ્રાપ્ત કરેલ છે. રેવન્યુ પ્રેકટીસ સાથે સંકળાયેલા આ યુવા એડવોકેટને તેમના મિત્રો, સ્નેહીઓ અને સંબંધીઓ દ્વારા મો. ૯૯૦૪૯ ૦૦૪૪૪ ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(1:58 pm IST)