Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પારસ સિંધવનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ કિશાન મોરચાના મંત્રી રાજેનભાઇ કે. સિંધવના પુત્ર પારસનો આજે ૨૯મો જન્‍મદિવસ છે. તેઓ યુગાનુયુગ મિત્ર મંડળના પ્રમુખ, જય મહાવીર હનુમાન ચેરીટેબલ ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી, તેમજ રાધે વિદ્યાલયના ટ્રસ્‍ટી છે. તેમના જન્‍મદિવસ નિમિતે તેના મોટા બાપુ નિવૃત કર્મચારી મચ્‍છાભાઇ, કાકા અરજણભાઇ, પ્રશાંતભાઇ, ભરતભાઇ, વિજયભાઇ ચાવડીયા, ભરતભાઇ ચાવડીયા તેમજ ભત્રીજાઓ પાર્થભાઇ, રાહુલભાઇ, વિકાસ, ભરત, પીયાંશુ, ધ્‍યાયાંશુ, આયુષીએ શુભેચ્‍છા પાઠવી છે. મો. ૮૫૩૦૨ ૨૭૯૫૨, ૯૮૨૪૨ ૧૭૩૨૫

(4:05 pm IST)