Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વિવિધ સામાજિક અને રાજકીય સંસ્‍થાઓ સાથે જોડાયેલા સુરેશભાઈ બોઘાણીનો જન્‍મદિવસ

રાજકોટ તા.૨૨ :  વિવિધ સામાજિક અને રાજકીય સંસ્‍થાઓ સાથે જોડાયેલા સુરેશભાઈ બોઘાણી નો આજે જન્‍મદિવસ છે.

    મૂળ રાણસીકી ગામના અને હાલ રાજકોટને કાર્યક્ષેત્ર બનાવનાર  સુરેશભાઈ બોઘાણી રાજકોટ શહેર ભાજપ કિસાન મોરચાના શહેર ઉપાધ્‍યક્ષ અને વોર્ડ નં ૧૮ ના ભાજપ મોવડી પાટીદાર સમાજના અગ્રણી તથા  વંદેમાતરમ ગ્રૂપના સંયોજક તરીકે કાર્યરત છે. મો. ૯૭૨૭૬૩૫૯૬૬ ઉપર જન્‍મદિનની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:37 am IST)