Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પૂર્વ કોર્પોરેટર હસુભાઇ સોરઠીયાનો જન્મદિવસ : ૪૯ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા. ર૬ :  શહેર ભાજપના વિશેષ આમંત્રીત સભ્ય અને કોઠારીયા રોડનાં જુના વોર્ડ નં. રરના કોર્પોરેટર હસુભાઇ સોરઠીયાનો આજે જન્મદિવસ છે. ૪૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ લાઇન સાથે ધંધામાં સંકળાયેલ છે. તેઓએ મહાનગરપાલિકાનાં ટાઉન પ્લાનીંગ તેમજ આવાસ યોજનાં પૂર્વ ચેરમેન તરીકે ખંત અને મહેનતથી ફરજ બજાવેલ છે.

જુના વોર્ડ નં. રરમાં તેઓ વોર્ડ પ્રમુખ તરીકે તેમજ શહેર ભાજપમાં કારોબારી સભ્ય તરીકે તેમજ ટેલિફોન સલાહકાર સમિતિનાં સભ્ય તરીકે ફરજ બજાવી ચુકેલ છે. તથા અટીકા ઇન્ઙ એસ્ટેટના પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. બહોળો મિત્ર વર્તુળ ધરાવતા હોવાથી આજે હસુભાઇ સોરઠીયાનાં જન્મદિવસે કુટુંબીજનો તેઓનાં મો. ૮૦૦૦૩ ૩પ૦પ૦ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(2:49 pm IST)