Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

માર્ગ સલામતી કમિશનર લલિત પાડલિયાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના કમિશનર શ્રી લલિત પી. પાડલિયાનો જન્મ તા. ૨૬ ઓકટોબર ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૬૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૦૪ની બેચના આઈ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી છે. ભૂતકાળમાં ઔડામાં અધિક કલેકટર, ગાંધીનગરમાં મ્યુનિસિપલ કમિશનર, દાહોદમાં કલેકટર, ચૂંટણી પંચમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી, રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૭૧૭૧ - ગાંધીનગર

(11:35 am IST)