Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

બાલ ગોપાલ રેસ્ટોરન્ટના ગીરીશભાઇ ગમારાનો આજે જન્મદિન

 

રાજકોટઃ શહેરમાં નવા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ બાલ ગોપાલ રેસ્ટોરન્ટના શ્રી ગીરીશભાઇ ગમારાનો જન્મદિવસ છે. તેઓએ પોલીટેકનીકમાંથી ડીપ્લોમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલ જયાં તેમણે ૩ વર્ષ જનરલ સેક્રેટરીની ફરજ પણ બજાવેલ. ભરવાડ સમાજમાં પણ તેઓ અલગ ચાહના ધરાવી રહયા છે. રામધણ બાપુનો આશ્રમ, કોઠારીયા ગૌશાળા, વૃધ્ધાશ્રમમાં પણ સેવા આપી રહયા છે. મો.૯૮૭૯૦ ૭૭૮૭૭

(4:13 pm IST)